પૂર્વ કચ્છ જીલ્લામાં હથિયાર બંધી જાહેરનામાના ભંગ કરી પોતાની સાથે હથિયાર રાખતા કુલ 32 ઇસમોને પડડી પાડતી પુર્વ ડચ્છ, ગાંધીધામ પોલીરા
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામના ઓ તરફથી શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખતા અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ઈસમો ને શોધી કાઢી ડાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરી તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ ખાસ ડ્રાઈવનુ આયોજન | ક૨વામાં આવતા શ્રી | મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ તથા શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ને હથિયાર બંધી જાહેરનામાના વધુમાં વધુ કેસો શોધી ડાઢવા સુચનાઓ કરી ડાર્યવાહી કરાવવામાં આવેલ જેમા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા એલ.સી.બી. મળી નીચે જાણાવ્યા મુજબ કુલે-૩૨ ઇસમો ને હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડી ડુલે-૩૨ હથિયારો કબ્જે કરી જાહેરનામાભંગ ના ડેસો દાખલ કરી ડાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
