Skip to content
મુન્દ્રા તાલુકાના વડાલા ગામની સીમમાં આવેલી વવારના રતન સુમાર ગઢવીની વાડીમાં શખ્સ રતન ગઢવીએ બાવડના ઝાડી ઝાંખરામાં છુપાવેલી વિદેશી દારૂની બોટલ નંગ 70 કિંમત 24,500 નો મુદામાલ પોલીસે પકડી પાડ્યો હતો. જયારે શખ્સ પોલીસ પહોંચે તે પૂર્વે નાશી જવામાં સફળ રહ્યો હતો. બંને શખ્સો વિરુધ્ધ પોલીસે રોહીબીશનનો ગુનો દાખલ કરી પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.