માધાપરમાં 70 વર્ષીય વૃદ્ધને કોઈ ઝેરી જીવજંતુ કરડતા મોત નીપજયું

copy image

copy image

  માધાપરમાં 70 વર્ષીય વૃદ્ધને કોઈ ઝેરી જીવજંતુ કરડતા મોત નીપજયું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાનાં માધાપર ગામમા અકસ્માત મોતના આ બનાવમાં હતભાગી વૃદ્ધને જીવજંતુ કરડી ગયું હતું.બનાવની જાણ થતાં જ તાત્કાલિક આ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા પરંતુ સારવાર કારગત ન નીવડતાં ગત તા 4 ના તેમણે અંતિમ શ્વાશ લીધા હતા.