સામખ્યાળી પો.સ્ટે વિસ્તારમાં થયેલ મો.સા ચોરીના ગુનાને પોકેટકોપની મદદથી આરોપીને મુદામાલ સાથે પકડી ગુનો ડીટેકટ કરતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ પુર્વ કચ્છ જીલ્લામાં પેન્ડીંગ અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નિકાલ લાવવા સુચના આપેલ હોઇ જે અન્વયે સામખ્યાળી પો.સ્ટે ગુ.ર.ન-૧૧૯૯૩૦૦૧૨૪૦૪૨૪/૨૦૨૪ બી.એન.એસ ક-૩૦૩(૨) મુબજના ગુના કામે ચોરાયેલ મો.સા જેના રજી નં-જીજે-૧૨ ઇ.પી- ૧૬૧૬ વાળાના કામે જીલ્લામાં ફેક્ષ મેસેઝ પાસ થયેલ હોઇ જે અંન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટફ વાહન ચેકીગમાં હતા ત્યારે મો.સા સ્પેલેન્ડુર જેની નંબર પ્લેટ ન હોઇ જેના ચેચીસ નંબર- MBLHW119N5H11851 વાળા હોઇ જે રાપર પો.સ્ટેના પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતા સદર મો.સા સામખ્યાળી પો.સ્ટે ઉપરોક્ત ગુના કામે ચોરી થયેલ હોઇ સદર મો.સા તેમજ પકડાયેલ ઇસમને સામખ્યાળી પો.સ્ટે આગળની કાર્યવાહી માટે સોપેલ છે

પકડાયેલ આરોપીનું નામ-

વિશાલ સ/ઓફ કૈલાશબાબુ કુમાર (કોલી) ઉ.વ-૨૪ રહે.હાલે.ગેલીવાડી વિસ્તાર રાપર તા-રાપર કચ્છ મુળ.રહે-ન્યું.બાયપાસ રોડ,સ્ત્યનગર ટાપા કલા ફિરોજાબાદ ઉત્તર પ્રદેશ

ડીટેક્ટ કરેલ ગુનાઓની વિગતઃ-

સામખ્યાળી પો.સ્ટે ગુ.ર.ન-૧૧૯૯૩૦૦૧૨૪૦૪૨૪/૨૦૨૪ બી.એન.એસ ક-૩૦૩(૨)

કબ્જે કરેલ મુદામાલ:-

►> હીરો સ્પ્લેન્ડર મોટર સાઈકલ ચેચીસ નંબર- MBLHW119N5H11851

४ि.३.४०,०००/-

  • કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઃ-

પોલીસ ઈન્સપેક્ટરશ્રી જે.બી.બુબડીયા, તથા પો.સ.ઈ શ્રી પી.એલ.ફણેજા સાહેબ તથા રાપર પોલીસ દ્વારા સાથે રહી કામગીરી કરેલ છે.