નકલી ED રેડ કેસ માં પૂર્વ કચ્છ SP નો મોટો ખુલાસો
આમ આદમી પાર્ટી નાં નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ની પણ સમગ્ર મામલે થઈ શકે છે પૂછપરછ.
આમ આદમી પાર્ટી નાં કાર્યકર અબ્દુલ સત્તાર મંજોઠી એ અનેક લોકો ઠગ્યા.
ઠગ બાજ AAP નેતા અબ્દુલ સત્તાર મંજોઠી એ ઠગી નાં તમામ રૂપિયા માં પાર્ટી માં વાપરતો હોવાનો ખુલાસો.
AAP નેતા અબ્દુલ સત્તાર મંજોઠી અને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ની ભુજ સર્કિટ હાઉસ ખાતે 2 મહિના અગાઉ બેઠક યોજી હતી.
અબ્દુલ સત્તાર મંજોઠી સામે જામનગર અને ભુજ માં પણ 302,307 કલમ જેવા ગુના દાખલ છે.
પૂર્વ કચ્છ પોલીસ ને તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા.
ED ની નકલી રેડ પણ અબ્દુલ સત્તાર મંજોઠી ની મુખ્ય ભૂમિકા, સમગ્ર મામલે CCTV આવ્યા સામે