વાયરચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે વાયરચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વાયર ચોરીના ગુનાને અંજામ આપતી ગેંગ વિરુદ્ધ ખાવડા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવેલ હતો. જે ગુનામાં વરનોરાના નાસતા ફરતા આરોપી ઈશમને ખાવડા પોલીસે ઝડપી પાડેલ છે. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.