પોલીસ મથકમાં હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપી ઈશમના જામીન રદ

Court-1495027562_835x547

copy image

copy image

 માંડવી પોલીસ મથકમાં હુમલો કરવાના ગુનાકામેના આરોપી શખ્સનાં જામીન કોર્ટે રદ કરેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમે ફરસી જેવા હથિયાર સાથે પોતાના સાગરીતોને લઈને માંડવી પોલીસ મથકે તોડફોડ કરવા સહિતનો ગુનો કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે,આ  મામલે આરોપી ઈશમે કરેલી નિયમિત જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.