નારણપરમાં બેવડી હત્યા કેસના ગુનાની આરોપણના જામીન કોર્ટે નકાર્યા

court order

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થતી રહી છે જે અનુસાર નારણપરમાં બેવડી હત્યા કેસના ગુનાની આરોપણના જામીન  નામંજૂર કરી દેવાયા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગત તા. 12/9/24ના રાતે બસ સ્ટોપ નજીક મોટા બાપુના દીકરા સાથે બેસવા બાબતે થયેલા ઝઘડા બાદ સમાધાનના બહાને છરી અને પાઇપ તથા ધોકાથી હુમલો કરી બે યુવાનોની હત્યા કરી દેવામાં આવેલ હતી. આ ચકચારી ગુનાના કેસની આરોપણએ નિયમિત જામીન અરજી કરેલ હતી. જે કોર્ટે નામંજૂર કરી છે.