ગાંધીધામ નવી મહાનગર પાલિકાના પ્રથમ કમિશનરની નિમણૂક
ગાંધીધામ નવી મહાનગર પાલિકાના પ્રથમ કમિશનરની નિમણૂક કરાઈ
GAS અધિકારી એમ.પી પંડ્યાની કરાઈ નિમણૂક
હાલે તેઓ કચ્છ માંજ અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવે છે
રાજ્યની 9 નવી મહાનગર પાલિકાઓના પ્રથમ મનપા કમિશનરોની રાજ્ય સરકારે નિયુક્તિ કરી