પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સપેક્ટરની આંતરિક બદલીઓ કરાઈ

polis

copy image

copy image

પશ્ચિમ કચ્છ પોલીસમાં મોટો ફેરબદલ

કર્મચારીઓ બાદ અધિકારીઓની બદલી કરાઈ

પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સપેક્ટરની આંતરિક બદલીઓ કરવામાં આવી

વિવિધ પોલીસ મથકના 17 પોલીસ ઇન્સપેક્ટરની થઈ બદલી

24 પી.એસ.આઈ ની પણ કરાઈ બદલી