કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી પડી જવાનો મામલો : રેસ્ક્યુ ટિમો સતત 28 કલાકથી યુવતીને બહાર કાઢવા કરી રહી છે પ્રયાસ
copy image

ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી પડી જવાનો મામલો
રેસ્ક્યુ ટિમો સતત 28 કલાકથી વધુ સમયથી યુવતીને બહાર કાઢવા કરવામાં આવી રહ્યા છે પ્રયાસ
યુવતી હજુ પણ બોરવેલમાં છે ફસાયેલી
યુવતી હવે 300 ફુટ અટકેલી છે
NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન
પ્રાંત અધિકારીએ આપ્યું નિવેદન
યુવતીની પરિસ્થતિ અંગે જણાવ્યું યુવતી હજુ પણ અન કોન્સીયસ છે.
યુવતી બોરવેલની અંદર હજુ ઊંડી ન જાય તે માટે નીચેથી સપોર્ટ આપી અને એલ હુક બનાવવામાં આવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે રોબોટ દ્વારા પણ કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ સફળતા મળી ન હતી