કંઢેરાઈ ગામે બોરવેલમાં પડેલી યુવતી ૪૯૦ ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ : કચ્છના કલેકટર પણ સ્થળ પર પહોંચ્યા
copy image

કંઢેરાઈ ગામે બોરવેલમાં પડેલી યુવતી નો મામલો
રેસક્યું ટીમ દ્વારા યુવતી બોરવેલમાં હોવાના પુરાવા મળ્યા
૪૯૦ ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયું
યુવતીની સ્થિતિ જાણ્યા બાદ વધુ કામગીરી શરૂ કરાશે
કચ્છના કલેકટર પણ સ્થળ પર પહોંચ્યા