ભુજના મહાવીર નગરમાં સુથારી કામ કરતા કારીગરએ આત્મહત્યા કરી
copy image
વાલદાસ નગરમાં રહેતા ચેતન જોટાણીયા ઉં.38 એ આત્મઘાતી પગલું ભર્યું
કોઈ અગમ્ય કારણોસર કટર મશીનથી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી લેતા ચકચાર
મહાવીર નગરમાં ચામુંડા વુડન ફર્નિચરની દુકાનમાં બન્યો બનાવ
એ – ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
દિવસે ને દિવસે આત્મહત્યાના વધતા કિસ્સાઓ માનવ જીવન માટે લાલબત્તી સમાન