મીઠું ભરીને માતેલા સાંઢની જેમ દોડતા વાહનો રોડ પર નહીં પરંતુ ઘરમાં રહેતા લોકો માટે પણ યમદૂત

image-112

copy image

copy image

મીઠું ભરીને માતેલા સાંઢની જેમ દોડતા વાહનો રોડ પર નહીં પરંતુ ઘરમાં રહેતા લોકો માટે પણ યમદૂત

દેશલપર ગુંતલી ગામમાં મીઠું ભરેલો ખટારો ઢોળાવ ઉતરીને રેણાક મકાનમાં ઘુસી જતા ફફડાટ.

સદભાગ્યે કોઈ જાનહાની નહિ પરંતુ મોટી નુકસાની થઈ: સ્થાનિક આગેવાન જબ્બાર જત દ્વારા સેફટી વોલ બનાવવા માટે રજૂઆત જેથી આવા અકસ્માત ટાળી શકાય