ધોરડો સફેદ રણથી પરત ફરતા બેકાબુ કાર ચાલક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

ધોરડો સફેદ રણથી પરત ફરતી કારે કાબૂ ગુમાવ્યો…..

બેકાબૂ કાર ચાલકે ગોરેવાલી નજીક બાઇક સવારને અડફેટે લેતા સર્જાયો અકસ્માત…..

સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બેકાબૂ કાર ખાડામાં ખાબકી બે બાઈક સવારને ગંભીર ઈજા…..

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-