આણંદ ખાતે આવેલ બોરસદમાં ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા યુવાનનું મોત

copy image

copy image

આણંદ ખાતે આવેલ બોરસદમાં ચાઇનીઝ દોરીના કારણે યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ બોરસદમાં ચાઇનીઝ દોરીના કારણે યુવકનું ગળુ કપાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ યુવાન બોદાલ ખાતે મામાના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરવા જઈ રહ્યો હતો તે સમયે યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું હતું.તે સમયે પતંગના દોરાથી ગળુ કપાતા તેનું મોત નીપજયું હતું.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-