કચ્છના રણમાં આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનની શરૂઆત

copy image

copy image

કચ્છના રણમાં આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એશિયામાં એકમાત્ર કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનું  આયોજન કરાયું છે. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય અને સરહદ વિસ્તારના લોકો સેનામાં જોડાય તેવા ઉદેશ્યને ધ્યાને રાખી આ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કચ્છના રણ ખાતે ઈન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અનોખી સ્પર્ધા એશિયામાં એકમાત્ર કચ્છના રણમાં યોજાય છે ત્યારે આમાં દેશભરમાંથી 20 આર્મી જવાનો સહભાગી બન્યા છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-