કચ્છ કેરની કાવ્ય મહેફિલ
દિલોના જજબાતની, કદ્રની વાત કરવી છે
મહોબતની એ અમીરાતની વાત કરવી છે….
મળ્યા છે પ્રિય જીગરી તેમના સંગાથની વાત કરવી છે
મળી ગયો છે સમય તો સમયના સાથની વાત કરવી છે
તારા દિવશની મારી ચાંદની રાતની વાત કરવી છે
યાદોની,યાદગારની વાત કરવી છે
પ્યારની વાત કરવી છે મોસમ
ખુસગવારની વાત કરવી છે
હા,મને બહારની વસંતની
પૂર બહારની વાત કરવી છે
સાંભળીશને પ્રિયજન…
હું માંડીશ મહેફિલ યુગોની મારે
પુરી કાયનાતની વાત કરવી છે
દિલીપસિંહ રાઠોડ (રવિ)