ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણી કરાઈ

ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતે 26મી જાન્યુઆરીની નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી તેમાં સર્વે સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં નાથીબેન ગોવાભાઇ શામળિયા ના નિવાસ્થાને ગામ કોટડા તાલુકો કચ્છ ભુજ
અખિલ કચ્છ ગુર્જર મેઘવંશી સમાજના ઉપપ્રમુખ શ્રી વિજયકુમાર કાગિ સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માયનોરીટીસમહાસંગ સંગઠન દ્વારા 26 જાન્યુઆરી ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચંદ ઉર્ફ હમીરભાઈ શામળિયા દક્ષ કુમાર ભારમભાઈ શામળીયા રૂપાભાઈ શામળીયા બાબુભાઈ મેરીયા ખાનજીભાઈ ફફલ શંભુભાઈ ગરવા રામજીભાઈ લોચા અને કાર્યકર્તા ઉપરથી હતા

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-