કચ્છની બાલાસર બોર્ડર નજીકથી ઝડપાયો ઘૂસણખોર

image-203

કચ્છની સરહદથી વધુ એક વાર ઘૂસણખોર ઝડપાયો

કચ્છની બોર્ડર પર બીએસએફના જવાનોને સંદિગ્ધ ગતિવિધિ બાદ કરી કાર્યવાહી

જવાનોએ આસપાસના વિસ્તારની તપાસ કરતા એક ઘૂસણખોર ઝડપાયો

ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ

પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો ખાવર નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો

બીએસએફએ ઝડપેલા પાકિસ્તાનીની હાલ વધુ પૂછપરછ ચાલુ

પ્રજાસતાક દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફની આંતરરાષ્ટ્રીય સીમા પર વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-