Skip to content
વીછિયા તાલુકાના રેવાણિયા ગામે પોલીસે રેડ પાડી જુગાર રમતા 9 શંકુની ધરપકડ કરી રૂ.10,400ની રોકડ જપ્ત કરી છે. જુગાર રમતા પકડાયેલા શંકુમાં રેવાણિયા ગામના લાલજીભાઈ ભુપતભાઈ મકવાણા, ભનાભાઈ વસ્તાભાઈ મકવાણા, વિપુલભાઈ જેન્તીભાઈ ધોરિયા, ભાવેશભાઈ પરષોતમભાઈ જાદવ, સંજયભાઈ ધીરૂભાઈ જાદવ, હેમતભાઈ જીણાભાઈ મેર, પોલાભાઈ લઘરાભાઈ નાંગહ, વિપુલભાઈ હસાભાઈ રોજાસરા, હરેશ કનાભાઈ ધોરિયાની ધરપકડ કરી રૂ.10,400ની રોકડ જપ્ત કરી હતી.