મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ !

copy image

આજના મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે તમામ શિવભક્તોને હર હર મહાદેવ ! મહાદેવ તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. આ પાવન અવસરે, ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વર્તે ! એવી પ્રાથના સાથે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝના પરીવાર તરફથી સર્વ દર્શકમિત્રોને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ !