મહાશિવરાત્રિ પાવન પર્વે નિમિતે શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ બાલમંદિરનાં બાળકો દ્વારા શિવ-શક્તિ આરાધના કરાઈ

🕉️ મહાશિવરાત્રિ પાવન પર્વે નિમિતે શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ બાલમંદિર નાં બાળકો દ્વારા શિવ-શક્તિ આરાધના કરાઈ જેમાં નાના નાના ભૂલકાઓ મહાદેવના વેશભૂષામાં તેમજ અર્ધનારેશ્વર, કાર્તિકેય, ગણેશ, રિદ્ધિ સિદ્ધિ વગેરે જેવા અલગ અલગ રૂપોમાં બાળકો ભગવાનનો સાક્ષાત્કાર કરાવી રહ્યા હતા..
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥
ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि
तन्नो रुद्रः प्रचोदयात्॥
🙏આપ સૌને મહાશિવરાત્રીની અનંત શુભકામનાઓ…