વેકરીયા રણ રોડ પર એક્ટિવા ચાલકને ટ્રકે હડફેટે લેતા એક્ટિવા ચલાવતા યુવાન નું ઘટના સ્થળ પર જ મૌત
copy image

વેકરીયા રણ રોડ પર એક્ટિવા ચાલકને ટ્રકે હડફેટે લેતા એક્ટિવા ચલાવતા યુવાન નું ઘટના સ્થળ પર જ મૌત
જય સોમનાથ લખેલા ખટારાએ એક્ટિવા ચાલક ને ઉડાડ્યો
અજાણ્યા હતભાગીની ઓળખ મેળવવાની તજવીજ શુરૂ
અમદાવાદ પાસિંગના નંબર ધરાવતા એક્ટિવાના આધારે તપાસ