ભુજ ભચાઉ હાઇવે પર મોરગર પાસે પવનચક્કીને લઈ જતું ટ્રેલર પલટી જતાં વાહન વ્યવહાર થંભ્યો

copy image

copy image

ભુજ ભચાઉ હાઇવે પર આંબરડી નજીક મોરગર પાસે પવનચક્કી ને લઈ જતા ટ્રેલરે પલટી મારતા વાહન વ્યવહાર થંભ્યો

મહાકાય ટ્રેલર અને પવનચક્કી ના વિશાળ હિસ્સા રોડ પર આવી જતા વાહનો માટે નીકળવું મુશ્કેલ