ભુજના નરનારાયણ નગર નો રોડ બિસ્માર હાલતમાં

આ માર્ગની કરોડરજ્જુ તુટી ગયેલ એકદમ ભયંકર બિસ્માર હાલતમાં છે ભુજનું સર્વ પ્રથમ અસ્તિત્વ પામેલ નરનારાયણ નગર જેમાં સ્થાનિક પ્રતિષ્ઠિત અને ભુજ નગર સેવા સદનના વોટર સપ્લાયના ચેરમનનું તથા પૂર્વ નગરપતિ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના પૂર્વ ચેરમેનનું પણ નિવાસ સ્થાન વિસ્તાર વિમુખ વિલાપ કરી રહ્યું છે હાલ બેહાલ થઈ ગયેલાને સુધારવાની તસ્દી તો લે નગર સેવા સદન નગરજનોનાં નાણાં ખંખેરવાની જગ્યાએ સેવાની સુગમતા અનુરૂપ પગલાંઓ લઈને.