સુરતમાંથી વધુ એક આગનો બનાવ આવ્યો સામે
સુરત શહેરમાં આગના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક આગનો બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કડોદરામાં ટ્રકમાં લાગી ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેથી ધુમાડાના ગોટે ગોટા હવામાં જોવા મળ્યા હતા. બનાવને પગલે રસ્તો થોડીવાર માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી.