રાજ્યના પંચાયત વિભાગ ના કર્મચારીઓ ના પડતર પ્રશ્નો બાબતે આજે ધરણાં આયોજિત

રાજ્યના પંચાયત વિભાગ ના કર્મચારીઓ ના પડતર પ્રશ્નો બાબતે આજે ધરણાં આયોજિત કર્યો છે
ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવાની માંગ છે
વર્ષ 2023 માં અભિપ્રાય રજૂ કર્યો છે
1 વર્ષથી વિભાગે કાર્યવાહી કરી નથી
અમારા કર્મચારીઓ ઘરે આરોગ્ય સેવાઓ પૂરી પાડીએ છીએ
પરીક્ષા રદ કરવાની માંગણી છે
નિર્ણય નહી આવે તો 10 દિવસ બાદ અચોક્કસ મુદ્દતની હડતાલ કરીશું
કોરોના વોરિયર્સ તરીકે 130 દિવસ નો પગાર આપ્યો છે
ટેકનિકલ અહેવાલ આપ્યો છતાંય વિલંબ શા માટે કરવામાં આવે છે.
ગુજરાત માં ગ્રેડ પે નીચો છે
મંડળ જિલ્લાઓમાં મીટીંગો કરી આંદોલન ની રણનીતિ નક્કી કરવામાં આવશે