કચ્છના પ્રવેશદ્વાર સમાં સુરજબારી અકસ્માતના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થયો

copy image

copy image

કચ્છના પ્રવેશદ્વાર સમાં સુરજબારી અકસ્માત ના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થયો. જુના કટારીયા ગામના પાટીયા પાસે કચ્છ તરફ આવતી ગાડીનું સ્ટેરીંગ સેલ થઈ જતા હાઈવે પર લોખંડની રેલીંગ સાથે અથડાઈ હતી જેના કારણે પાછળથી એક ટ્રક અને ટ્રેલર પણ અથડાયા હતા . આ અકસ્માતના પગલે સવારથી ટ્રાફિક સર્જાયો હતો હાઈવે પેટ્રોલ તેમજ ટ્રાફિક પડ્યું હતું આ દરમિયાન અકસ્માત ટ્રકને જોવા માટે ઉતરેલા ડ્રાઇવરને પાછળથી આવેલા ટેમ્પો એ ટક્કર મારતા ડ્રાઇવરનું ઘટના સ્થળે છે મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યા પ્રમાણે આ ત્રિપલ અકસ્માત માટે એસટી બસ પણ ભોગ બની છે