સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પવનચક્કીના કો૫૨ ડેબલ વાયરની ચોરીનાં બે ગુના શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી ડાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આંબલીયારા ગામની સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીમાંથી ડોપર ડેબલ વાયર ચોરી થયેલ. જે ચોરીનો મુદ્દામાલ અમુક ઇસમો લલીયાણા થી મોરાધામ જતા રોડ ઉપર આવેલ વરનારી તળાવ પાસે રાખી સગેવગે કરવાની તૈયારીમાં છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી ઉપરોકત જગ્યાએ જઈ પવનચક્કીના કોપર કેબલ વાયરના જથ્થા સાથે ત્રણ ઈસમોને પકડી પાડી પુછપરછ કરતા કોઈ બીલ ડે આધાર પુરાવા ન હોય આ ડોપર કેબલ વાયર સામખ્યાળી પો.સ્ટે. વિસ્તારમાંથી આંબલીયારા ગામની સીમમાંથી પવનચડડીમાથી કોપર કેબલ વાયરની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખ્યાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) રાજેશ નાગજીભાઈ કોલી ઉ.વ. ૩૧ રહે. લલીયાણા તા.ભચાઉ
(૨) ભરત કાનજીભાઈ કોલી ઉ.વ. ૨૭ ૨હે. ઉમૈયા તા.રાપર
(3) દશરથ લખમણભાઈ કોલી ઉ.વ.૨૩ રહે. ઉમૈયા તા.રાપર
શોધાયેલ ગુના
(૧) સામખ્યાળી પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૫૦/૨૫ બી.એન.એસ.ડ.303
(૨) સામખ્યાળી પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૫૨/૨૪ બી.એન.એસ.ડ. 303,
૩૨૪(૨)
10:22 am
કબ્જે કરેલ મુદ્દામાલ
પવનચક્કીના કોપર વાયર કેબલ ૪૦૦ કિ.ગ્રા. કિ.રૂ. ૨,૮૦,૦૦૦/-
ઓડિસજન ગેસની બોટલ નંગ- કિ.રૂ. 3000/-
ગેસ કટર નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/-
રાંધણ ગેસની બોટલ નંગ-૧ કિ.રૂ. ૧૦000/-
મો.સા.રજી.નં. જીજે-૧૨-ઈએન-૦૬૫૯ કિ.રૂ. ૬૦,૦૦૦/-
મો.સા.રજી.નં.જીજે-૧૨-ઈકે-૫૪૨૫ કિ.રૂ. ૫૦૦૦૦/-
કુલ કિ.રૂ.૩,૯૫,૦૦0/-
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.