સાંસદશ્રીના જન્મદિને સાસંદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૩ નો આને ભુજમાં પ્રારંભ

કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજનવ નિર્માણ ટ્રસ્ટ-ભુજ ધ્વારા ગુજરાત ભરમાં સૌથી મોટી સાંસદ ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૩ ભુજ જયુબીલી ગ્રાઉન્ડ ખાતે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિન ૬/૩/૨૦૨૫ ના દબદબા ભેર પ્રારંભ થયેલ છે.
આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી કહે છે. ખેલ વ્યક્તિત્વ વિકાસ નું એક મહત્વપૂર્ણ સાધન છે. હું રમત ગમત ને શરીરને તંદુરસ્ત બનાવવાના તરીકે નથી જોતો. એ શિક્ષા ના ઉપકરણ રૂપે જોઉં છું જે મને ને પ્રોત્સાહન અને અનુશાસન ને વધારે છે તેમના વિચારોને ક્રિકેટ ટુર્નામેન્ટ ને પ્રારંભ કરતા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું.
આ ટુર્નામેન્ટ માં કચ્છ-મોરબી-માળીયા નો ૫૦૦ થી પણ વધારે ટીમો જયુબીલી ગ્રાઉન્ડ પર ૩ માહીનાથી પણ વધુ સમય માટે ખેલ મહોત્સવ મા ભાગ લેશે.
સાંસદ ક્રિકટે ટુર્નામેન્ટ સીઝન-૩ માં આજે ઉપસ્થિત વિવિધ સમાજ અગ્રણીઓ, સંસ્થાન, મારા રાજકીય સાથીઓ શુભેચ્છકો આજે ઉપસ્થિત રહી અમને અને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા બદલ આપ સૌ નો આભારી છું તેમ સાંસદશ્રી એ જણાવતા સી નો આભાર વ્યક્ત કર્યો હતો. રમત એ વિકાસ અને યુવા ઓના જોશનું પ્રતિક છે. દરેક ખેલાડી ઓ ને આવશ્યક નામ પ્રસિધ્ધી સારા ભવિષ્ય જીવન આંનદ પ્રદાન થાય છે.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત શ્રી આઈ. કે. જાડેજા, શ્રી દેવાજીભાઈ વરચંદ, શ્રી જનકસિંહજી જાડેજા, અંગદાન પ્રણેતા દાદા દિલિપભાઈ દેશમુખ, શ્રી વિનોદભાઈ વરસાણી, સર્વશ્રી મનિષ બારોટ, રશ્મિબેન સોલંકી, પારૂલબેન કારા, નરેન્દ્ર પ્રજાપતિ, મનીષાબેન વેલાણી, શૈલેન્દ્રસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર, હરેશભાઈ વિઝોડા, રાજશીભાઈ ગઢવી, તાપશ શાહ, જયંતિભાઈ માધાપરીયા, શંકર પરમાર, વસંતભાઈ કોડરાલી, વૈભવભાઈ કોડરાણી, ભીમજી જોધાણી, સ્વીભાઈ ત્રવાડી, મોમાયભાઈ ગઢવી, હિતેષ ખંડોલ, વિશાલ ઠકકર, કિશોર મહેશ્વરી, મહિદીપસિંહ જાડેજા, મોહનભાઈ ચાવડા, વિરમ આહિર, પ્રકાશભાઈ મહેશ્વરી, દિનેશભાઈ ઠકકર, હિતેશ ગોસ્વામી, કમલ ગઢવી, હિતેશ ભાવાણી, અરવીંદ લેઉઆ, પફુલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતા.
રાષ્ટ્રગીત સાથે થયેલ કાર્યક્રમ બાદ ટોસ ઉછાડી વિનોદભાઈ એ મેચ સ્ટાર્ટ કરાવી નાના બાળકો સાથે કકે કાપી તેમને ટી-શર્ટ વિતરણ કર્યા હતા.
આજે એસ. પી. 11 કચ્છ અને પત્રકાર ૧૧ કચ્છ ની વચ્ચે મેચ રમાઈ હતી