ભુજમાં શાળાએથી ઘરે જતી કિશોરીનો પીછો કરી તેની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે ભુજમાં શાળાએથી ઘરે જતી કિશોરીનો પીછો કરી તેની છેડતી કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપીએ ભોગ બનનાર સગીરાનો પીછો કરી તેનો હાથ પકડી છેડતી કરી હતી ઉપરાંત ફરિયાદીના ઘરમાં ઘુસી જઈ ગેરવર્તન કર્યું હતું. જેથી આ નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.