ભુજના ભીડગેટ પાસે ઉભેલા પિંજારા આધેડને ફોરવીલર ચાલકે ઉડાડી દેતા મોત

copy image

ભુજમાં હવે રસ્તે ચાલતા પણ ચેતજો

સુરત બરોડા ની જેમ ભુજમાં પણ આડેધડ વાહન ચલાવતા લોકો લે છે નિર્દોષોની જાન

ભુજના ભીડગેટ પાસે ઉભેલા પિંજારા આધેડ ને ફોરવીલર ચાલકે ઉડાડી દેતા મૃત્યુ

તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ સારવાર કારગતના નીવડી