અંજાર પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરાયો
copy image

અંજાર પોલીસ સ્ટેશન 4 અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન 32 અલગ અલગ પ્રોહીબીશન કુલ 36 ગુનાઓમાં કબ્જે કરાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
વર્ષ 10/2024 થી 03/2025 સમયગાળામાં કબ્જે કરાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો
અંજાર PI, ગાંધીધામ એ ડિવિઝન PI અને નશાબંધી અને આબકારી અધિકારીની હાજરીમાં કાર્યવાહી કરાઈ
વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ 2551 અને બિયર ટીન 304 મળી કુલ 11 લાખ 78 હજાર નો પ્રોહીબિશનના મુદ્દામાલનો નાશ કરાયો