ભુજ-રાજકોટ ટ્રેનને અંજાર અને આદીપુરમાં અપાયો સ્ટોપ

ભુજથી જતી વખતે અંજારમાં 7.18 થી 7.20 અને પરત આવતી વખતે 7.27 થી 7.29 હશે સ્ટોપ

ભુજથી જતી વખતે આદિપુરમાં 7.29 થી 7.31 અને પરત આવતી વખતે 7.36 થી 7.38 હશે સ્ટોપ

લોકોની લાગણી અને માગણી સંતોષાઈ