આદિપુરમાં 46 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

copy image

copy image

આદિપુર શહેરના પાંચવાળી વિસ્તારમાં 46 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના પાંચવાળીમાં રહેતા રીક્ષા ચાલક એવા દેવજી મહેશ્વરી નામના આધેડ ગત તા. 23-3ના રાત્રે આ સુઇ ગયા બાદ વહેલી સવારે પરિવારજનો જાગી જતાં આ શખ્સ લટકતી હાલતમાં મળી આવેલ હતો. આ શખ્સે કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ આદરી છે.