અંજાર ખાતે આવેલ મોડસરમાં 40 વર્ષીય આધેડ મહિલાનો આપઘાત

sus

copy image

copy image

અંજાર ખાતે આવેલ મોડસરમાં 40 વર્ષીય આધેડ મહિલાએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના મોડસર વાડી વિસ્તારમાં રહેનાર 40 વર્ષીય રસિલાબેન માનસિંગ કોળી નામના મહિલાએ અગમ્ય કારણોસર પંખામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.