રોડ ટુ હેવન : ધોળાવીરા એ હવે પ્રવાસનનું મુખ્ય મથક બને એ દિન હવે દૂર નથી….

રોડ ટુ હેવન
ધોળાવીરા એ હવે પ્રવાસનનું મુખ્ય મથક બને એ દિન હવે દૂર નથી….
પહેલા રણમાં પાકો ધોરીમાર્ગ અને હવે રોડ ટૂ હેવાનનું બિરુદ્ધ પામેલા ધોળાવીરા માર્ગે એસટી દ્વારા વાહનવ્યવહારનો આજથી શુભારંભ કરતાં ખાવડા સાથે ખડીરના ભાગ્યનો સિતારો થોડો ઘણો ચમકી ઊઠે તે ઘડી આવી ગઈ છે……
બર-બાજર-ને બકરા માટે સુવિખ્યાત ખડીર પંથક શિરમોર ધોડાવીરાના વિકાસ સાથે ઓર ચમકે તેવી પરમ તત્વને પ્રાર્થના….

-HJ સોની
-એડિટર