ગુજરાતમાં ગરમીમાં વધારા સાથે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના જાહેર
copy image

સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં તાપમાન 38-40 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. આની વચ્ચે સૂત્રો જણાવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મંગળવારે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ન હોવાથી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના જાહેર કારાઈ હોવાનું સામે આવ્યું છે.