હત્યા કે આત્મહત્યા…? ભુજના ગજોડ ડેમ પાસે મુતદેહ મળી આવતા ચકચાર

image-169

હત્યા કે આત્મહત્યા ભુજ તાલુકાના ગજોડ ડેમ નજીક અજાણ્યા શખ્સનો મુતદેહ મળી આવેલ છે….

ગજોડ ડેમ પાસે અજાણ વ્યક્તિ નું મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી……

નિકો એ પોલીસ ને કરી જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂ

ભુજ ના ગજોડ ડેમ પાસે અજાણ વ્યક્તિ નું મૃતદેહ મળતા ચકચાર સ્થાનિકો એ પોલીસ ને કરી જાણ