ભુજમાં જ્યૂબિલી સર્કલે છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનારા આરોપીનું નીકળ્યું સરઘસ

copy image

copy image

એ ડીવીઝનથી જ્યૂબીલી સુધી પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

સરાજાહેર હુમલો કરી કાયદો વ્યવસ્થાના ઉડાવ્યા હતા ધજાગરા

આ ગુનામાં હજી 2 આરોપી પકડવાના છે બાકી

ગુનો આચરી રાજસ્થાન ભાગેલા આરોપીને ઝડપી પોલિસે કરી સરભરા