સુરત શહેર ફરી એક વખત ચર્ચામાં : વરાછા પોલીસ મથકમાં કસ્ટડીના બાથરૂમમાં આરોપીએ શર્ટ વડે ફાંસો ખાઈ કર્યો આપઘાત

sus

copy image

copy image

ફરી એક વખત સુરત શહેર ચર્ચામાં આવ્યું છે.  ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે વરાછા પોલીસ મથકમાં કસ્ટોડીયલ ડેથનો બનાવ સામે આવ્યો છે. વધુમાં માહિતી મળી રહી છે વરાછા પોલીસ મથકની કસ્ટડીના બાથરૂમમાં આરોપીએ શર્ટ વડે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ આરોપી શખ્સને દીકરી સાથે બદકામ કરવાના કેસમાં આરોપીને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતી. ત્યારે આ ઈશમે કસ્ટડીના બાથરૂમમાં આપઘાત કરી જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.