ગાંધીધામમાંથી જાહેરમાં આંકડા લેતો શખ્સ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામમાંથી જાહેરમાં આંકડાનો જુગાર લેનાર શખ્સને પોલીસે દબોચી લીધો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમા 9-બી ચોકડી નજીક હોસ્પિટલ પાસે ઊભા રહીને એક શખ્સ લોકો પાસેથી આંકડા લઈ રહ્યો હતો તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે આ ઈશમને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.