મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા

બેંગકોકમાં 7.2ની તીવ્રતા અનુભવાતા સ્થાનિકોમાં ભય
બેંગકોકમાં ઈમરજન્સીની કરાઈ જાહેરાત
કેન્દ્રબિંદુ મ્યાનમારનાં માદુલાય શહેરમાં નોંધાયુ
થાઈલેન્ડમાં પણ ઘણી ઈમારતો ધરાશાયી થઈ
ચીનમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા
મેઘાલયમાં પણ 4.0ની તીવ્રતાનં આંચકા અનુભવાયા