ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત : વડોદરામાંથી બે નકલી પોલીસ દબોચાયા

image-197

copy image

copy image

નકલીની બોલબાલા વચ્ચે સમગ્ર ગુજરાતમાંથી નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી શિક્ષક, નકલી જજ જેવા અનેક ખોટા વ્યાવસાયિકોના પકડાવવાના કેસ યથાવત રહેવા પામ્યા છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે ફરી એક વખત વડોદરામાંથી બે નકલી પોલીસને દબોચી લેવામાં આવેલ છે. આરોપી શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી યુવકને ધમકાવી વીસ હજારનો તોડ કર્યો હતો. ત્યારે પોલીસે આ શખ્સોને દબોચી લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.