માંડવીના બિદડા ગામે શા માટે ત્રણ મહિલાઓ સાથે મળી એક પુરુષને ઢીબી નાખ્યો

માંડવી તાલુકાના બિદડા ગામે સા માટે ત્રણ મહિલાઓ સાથે મળી એક પુરુષ ને ઢીબી નાખ્યો……
સરા જાહેર રસ્તા પર ચોક મધ્યે આધેડ વયની ત્રણ મહિલાઓ એ આધેડ વયના એક પુરુષ ને ઢોર માર માર્યો…….
સરા જાહેર રસ્તા પર લોકો જોતા હતા પરંતુ કોઈ બચાવવા ન આવ્યા………
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો ના પગલે અનેક તર્ક વિતર્ક……