નંદગામમાં લાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી : હાઈવે પણ કરાયો બંધ

નંદગામમાં લાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી

ગાંધીધામ થી ભચાઉ વાળા માર્ગે હાલમાં કોઈ મુસાફરી ન કરવી

કોઈ ગાંધીધામ થી ભચાઉ વાળા રસ્તા જવાના હોય એ મહેરબાની કરીને અત્યારે ન જાય

1 વાગ્યેથી હજુ સુધી આગ કાબુમાં આવી નથી

ગોડાઉન ની બંને બાજુ પેટ્રોલ પંપ આવેલ છે

હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે

આ માહિતી વધુમાં વધુ શેર કરવી જેથી લોકો પરેશાનીથી બચી શકે