“માર્ચ ૨૦૨૫ દરમ્યાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરી”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ અટકાવવા તથા આવા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તથા આવા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માર્ચ ૨૦૨૫ માં કરવામાં આવેલ કામગીરી નીચે મુજબ છે.
