મુંદ્રાના અપહરણ તેમજ દુષ્કર્મના ચકચારી કેસમાં આરોપી નિર્દોષ જાહેર

court order

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે મુંદ્રાના અપહરણ તેમજ દુષ્કર્મના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સને  નિર્દોષ છોડી મૂકતો હુકમ કોર્ટે જાહેર કર્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદરાના આ અપહરણ તેમજ દુષ્કર્મના ચકચારી કેસમાં આરોપી શખ્સને અધિક સેશન્સ જજ, ભુજ સ્પેશિયલ પોક્સો કોર્ટે નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.