માંડવી રોડ શિવપસારસ સામે તળાવ દટાઈ રહ્યું છે

જાણવા મળી રહ્યું છે કે, શિવ પારસ ની સામેની સાઈડમાં જૂનું ઐતિહાસિક તળાવ દબાઈ રહ્યું છે…..
પ્રાપ્ત હકીકતની વિગતો મુજબ તળાવમાં પણ તેમની માલિકીની જમીન છે એવું સ્થાનિક કામ કરે છે……..
અહી મોટે પાએ દબાણ થઈ રહ્યું છે……….
ત્યારે હકીકત જાણવા તપાસ કરવામાં આવે કે માલિકીનું છે કે તળાવ દબાવે છે….
તેવી લોક માંગ ઉઠી રહી છે……..